તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બોરતળાવમાં ડૂબી જતા આધેડનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરતળાવમાં ડૂબી જતા આધેડનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((નિલેશ પ્રજાપતિ)) ભાવનગર : શહેરના બોરતળાવમાં માનવ લાશ હોવાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને આધેડની લાશનો કબજો ડી. ડીવીઝન પોલીસને સોંપ્યો હતો. આ લાશ નિર્મળનગર શેરી નં.૪માં રહેતા પ્રજાપતિ રસિકભાઈ બાબુભાઈ રાવળ ((ઉં.વ.૪પ))ની હોવાનું જાણવા મળ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો