તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પેઇન્ટિંગ કલાકેન્દ્રનો આજે સન્માન સમારોહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેઇન્ટિંગ કલાકેન્દ્રનો આજે સન્માન સમારોહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૨પ ફ્રેબ્રુઆરી
મ. કૃ. ભાવનગર યુનિ. સંચાલિત ડિપ્લોમા ઇન પેઇન્ટિંગ કલાકેન્દ્રમાં કાલે તા.૨૬મીને બુધવારે સાંજે ૪ કલાકે વર્ષ-૨૦૧૩માં ત્રીજા વર્ષમાં શ્રેષ્ઠતા પ્રાપ્તપ્ત કરનાર વિદ્યાર્થી‍ઓને કલાગુરૂ સોમાલાલ શાહ એવો‌ર્ડ‌ એનાયત કરવામાં આવશે. જેમાં અધ્યક્ષપદે યુનિ.ના કુલપતિ ડો.ડી.આર.કોરાટ ઉપસ્થિત રહેશે. તેમજ કલાકેન્દ્રના વિદ્યાર્થી‍ઓએ તૈયાર કરેલા ચિત્રોનું તા.૨૭ અને ૨૮ એમ બે દિવસ બપોરે ૩થી ૬ દરમિયાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો