• Gujarati News
  • હે))રસોઇ કરવા ગયેલા યુવાનને મારમાર્યો

હે))રસોઇ કરવા ગયેલા યુવાનને મારમાર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિલેશ પ્રજાપતિ))ભાવનગર : પાલીતાણા પોલીસમાં બાબુભાઇ પાંચાભાઇ પરમારે એવા મતલબને ફરિયાદ નોંધાવી હતી કે, તેનો પુત્ર વીજય ((ઉ.વ.૨૪)) પાલિતાણા બહારપરા વિસ્તારમાં માતાજીના માંડવાની રસોઇ કરવા ગયો હતો. જ્યાં બે અજાણ્યા બે શખ્સોએ બહાર બોલાવીને ગાંળો આપીને લોખંડની કોશ પેટના ભાગે મારી ઇજા કરી હતી. આ બાબતે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.