• Gujarati News
  • બોટાદ સાળંગપુર રોડ પર ચકકાજામ

બોટાદ-સાળંગપુર રોડ પર ચકકાજામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજયભાઇ)) મંગળવારે સવારે સાળંગપુર તરફથી પુરઝડપે આવી રહેલો ટોરસ ટ્રક એકાએક ધડાકાભેર રેલવે ફાટક સાથે અથડાઇ બંધ પડતા ફાટકની બંને બાજુમાં વાહનોની લાંબી કતારો લાગી હતી સતત ટ્રક કલાક સુધી ટ્રક ન હટાવાતા બંને બાજુ વાહનચાલકોને લાંબો સમય સુધી રાહ જોવી પડી હતી. આ સમસ્યાનું કાયમી નિવારણ આવે તેવુ વાહનચાલકો ઇચ્છી રહ્યા છે.