• Gujarati News
  • ((મેઇન)) જોગ‌ર્સ પાર્ક બાબતે મુખ્યમંત્રીની તાકીદ

((મેઇન)) જોગ‌ર્સ પાર્ક બાબતે મુખ્યમંત્રીની તાકીદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૧૨ નવેમ્બર
ભાવનગર શહેરના તખ્તેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલા જોગ‌ર્સ પાર્કમાં વૃક્ષોની જાળવણી કરવા બાબતે અને કેબલ સ્ટેઇડ પૂલ નજીક જૂના બંદરે પાણીથી પક્ષીઓના ટપોટપ મોત થતા હોય તે બાબતે પણ ધારાશાસ્ત્રી અક્ષય ઓઝાએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા તેઓએ સંબંધિત વિભાગને યોગ્ય કરવા તાકીદ કરી છે.