• Gujarati News
  • આજથી મુફતીમૌહમદઅલી તકરીર ફરમાવશે

આજથી મુફતીમૌહમદઅલી તકરીર ફરમાવશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : મહોરમ તહેવાર નિમિતે હઝરત ઇમામહુસૈન શહિ‌દે કરબલાની શાનમાં ભાવનગર અલકા ટોકીઝ સામેની રાઠોડ ચાવાળીની ગલીમાં વાઇઝના કાર્યક્રમોનું આયોજન તા.૧૦/૧૧ થી તા.૧૪/૧૧ સુધી દરરોજ રાત્રે ઇશાની નમાઝ બાદ અફઝલુલ ઓલમા હઝરત અલ્લામા મૌલાના મુફતીમૌહમદઅલી કાઝીઉલકોઝાત ((અમેરિકાવાળા)) નુરાની ઝબાનમાં હઝરત ઇમામહુસૈન અને કરબલાના શહિ‌દોની શાનમાં શાનદાર તકરીર ફરમાવશે.