• Gujarati News
  • હે))દાઝી જવાથી મહિ‌લાનું મોત

હે))દાઝી જવાથી મહિ‌લાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિલેશ પ્રજાપતિ))ભાવનગર : ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રહેતા મહેન્દ્રસિંહ છનુભા ગોહિ‌લના પત્ની જ્ઞાનબા ((ઉ.વ.૩૬)) પોતાના ઘરે દાઝી જતા સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ જયા તેણીનું મોત નિપજ્યું હતું.