• Gujarati News
  • સોનગઢમાં વધુ એક ચોરાઉ ટાવેરા ઝડપાઈ

સોનગઢમાં વધુ એક ચોરાઉ ટાવેરા ઝડપાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((નિલેશ પ્રજાપતિ)) સિહોર બ્યુરો : સોનગઢ પોલીસે ચોરાઉ ગાડીના પ્રકરણમાં વધુ એક ટાવેરા પકડી છે. આ અંગે જાણવા મળતી માહિ‌તી મુજબ વિસનગરના ભગવાનભાઇ પાસે લાલ કલરની ટાવેરા ((નં.જી.જે.-૧૪-ઇ-૮૦૨૮)) ગાડી ચોરાઉ હોવાની બાતમી સોનગઢ પોલીસને મળતા પોલીસે આ અંગે ગાડીના માલિકને જાણ કરેલ. આથી ગાડીના માલિકે આ ચોરાઉ ગાડી સોનગઢ પોલીસને વિસનગરથી આવીને સોંપી દીધેલ.