• Gujarati News
  • ઈ કુપન માટે અરજદારોને ધક્કા

ઈ કુપન માટે અરજદારોને ધક્કા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((સંજય મુંજપરા)) વરતેજ : વરતેજ પંથકના સસ્તા અનાજના દુકાનદારો દ્વારા રેશનકા‌ર્ડ‌ હોલ્ડ‌ર્સને ફાળવવામાં આવતો ખાંડ, કેરોસીન, ઘઉં, મીઠુ વ. માટે ઈ કુપન ફાળવણી શરૂ થતા રેશનકા‌ર્ડ‌ ધારકોને મળતી તમામ ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં સરકારી ભાવ મુજબ પ્રથમવાર મળતા લોકોમાં આનંદની લાગણી જન્મી છે આ માટે એક જ સેન્ટર ફાળવાતા સૌને ધક્કા ખાવા પડે છે. અરજદારોની લાંબી લાઈનોથી ખૂબજ અવ્યવસ્થા સર્જા‍ય છે જેથી તંત્ર દ્વારા ઘટતું થાય તે ઈચ્છનીય છે.