તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નવસારીમાં રવિવારે સાધારણ વરસાદ

નવસારીમાં રવિવારે સાધારણ વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર નવસારી જિલ્લામાં રવિવારે સાધારણ વરસાદ પડ્યો હતો. જિલ્લામાં કેટલાક સ્થળે તો સુરજદેવના દર્શન પણ થયાં હતા.
આ અંગે ફ્લડ કંટ્રોલ પાસથી જાણવા મળેલી વિગતો અનુસાર નવસારી પંથકમાં આજે રવિવારે થોડો વરસાદ પડ્યો હતો. સવારથી બપોર સુધી ઝાપટાઓ પડતા રહ્યા હતા. આજે સવારે ૬થી સાંજે ૬ વાગ્યા સુધીમાં નવસારીમાં ૮ મિ.મી. અને જલાલપોરમાં ૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો. જોકે, જિલ્લાના અન્ય ત્રણ તાલુકાઓ ગણદેવી, વાંસદા અને ચીખલીમાં રવિવારે દિવસ દરમિયાન વરસાદ નોંધાયો ન હતો. આમ કેટલાક સ્થળો કોરા રહ્યાં હતા.