તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધોરાજીમાં મુસ્લિમ સગીરાને ભગાડી જનાર શખ્સ ઝડપાયો

ધોરાજીમાં મુસ્લિમ સગીરાને ભગાડી જનાર શખ્સ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજીમાં રસૂલપરામાં રહેતા ઇકબાલહાજી અલ્લારખા મંધરાની સગીર વયની દીકરીને ભગાડી જનાર અલ્લારખા ઓસમાણ જુણેજા નામના શખ્સને ઝડપી લેવાયો હતો.