• Gujarati News
  • ભાવનગરમાં યુવાને બેકારીથી કંટાળી જીવ દઇ દીધો

ભાવનગરમાં યુવાને બેકારીથી કંટાળી જીવ દઇ દીધો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરના કુંભારવાડાના ગુલાબનગરના રહશિ દલિત હિતેષભાઇ ડાયાભાઇ પરમાર (ઉ.વ.૨૩)ને કોઇ કામધંધો મળતો ન હોય બેકારીથી કંટાળી જઇ તેણે શનિવારે સવારે તેના ઘેર ગળાફાંસો ખાઇ અકાળે જીવતર ટૂંકાવી લેતા દલિત સમાજમાં અરેરાટી વ્યાપી જવા પામેલ.