તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગળાફાંસો ખાઇ મહિલાએ જીવાદોરી કાપી નાખી

ગળાફાંસો ખાઇ મહિલાએ જીવાદોરી કાપી નાખી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં બહુમાળી ભવન પાસેના ગવર્મેન્ટ કવાટર્સમાં રહેતા વિધવા મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગવર્મેન્ટ કવાટર્સમાં રહેતા પટેલ રમાબેન જગદીશભાઇ ભાલોડી (ઉ.વ.૪૫)એ પોતાના ઘરે રસોડાની છતમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જાણ થતા જ મહિલાને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ તેમનું મોત નીપજયું હતું. રમાબેનના પતિનું આઠેક વર્ષ પૂર્વે મૃત્યુ થયું હતું. સંતાનમાં એક પુત્ર છે. જે પાણી પુરવઠા બોર્ડમાં અને તેની પુત્રવધૂ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. રમાબેનના આપઘાતના કારણ અંગે અજાણ હોવાનું પરિવારજનોએ રટણ રટતા પોલીસે વિશેષ તપાસ શરૂ
કરી હતી.