તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દૂધાળામાં મહિલા પર નિર્લજજ હુમલો

દૂધાળામાં મહિલા પર નિર્લજજ હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદર તાલુકાનાં દુધાળા ગામે રહેતી સુનિતાબેન રમેશભાઇ શાપરીયા (ઉ.વ.૨૫) નામની મહિલા પોતાનાં ઘર નજીક કુદરતી હાજતે ગઇ હતી ત્યારે ગામનાં જ રાજુ ગોવિંદ કોળી નામનાં શખ્સે આવી તેનું બાવડુ પકડી નિર્લજજ હૂમલો કરતાં સુનિતાબેને રાડારાડી કરી મુકતાં નાસી ગયો હતો. આ બનાવમાં પોલીસે ગુનો નોંધી પીએસઆઇ ઝાલાએ આ શખ્સને અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે.