તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉપલેટામાંથી લૂંટનો આરોપી ઝડપાયો

ઉપલેટામાંથી લૂંટનો આરોપી ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુવાડવા ગામેથી ટેન્કરમાં એક શખ્સ મુસાફરના સ્વાંગમાં બેસી ડ્રાઇવર શંકરભાઇ નારણભાઇ પાસેથી રોકડ રૂપિયા તથા મોબાઇલ લૂંટી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે પોલીસ આરોપીની શોધખોળ કરતી જ હતી ત્યારે ઉપલેટામાં નાઇટ પેટ્રોલિંગમાં રહેલી પોલીસે શહેરના ભવાનીનગર શેરી નં-૨માં રહેતા હિતેષ ઉફેઁ દુદો શાંતિલાલ ખાંભલિયાને ઝડપી લીધો હતો. આ અંગે કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.