તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રપિીટર છાત્રોને ૨૭ જુલાઇ સુધીમાં કોલેજેથી ફોર્મ મળશે

રપિીટર છાત્રોને ૨૭ જુલાઇ સુધીમાં કોલેજેથી ફોર્મ મળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બી. એ. અને બી. કોમ. (રપિીટર) ના વિદ્યાર્થીઓને આગામી તા. ૨૭ જુલાઇ સુધીમાં ફોર્મ મેળવી લેવા પરીક્ષા નિયામકની યાદીમાં જણાવાયું છે. ૨૮ જુલાઇથી ૫ ઓગસ્ટ સુધીમાં લેઇટ ફી સાથે ફોર્મ આપવામાં આવશે.
ફોર્મ વિતરણ માટે અમરેલીની કાબરિયા એન્ડ વઘાસિયા કોલેજ, જામનગરની દોશી કોલેજ, જૂનાગઢની કોલેજ ઓફ ટેકનોલોજી (હવેલીવાડી), પોરબંદરની વી. જે. મોઢા કોલેજ, રાજકોટની કણસાગરા કોલેજ અને લિંબડીની સખિદા કોલેજનો સંપર્ક કરવા જણાવાયું છે. સીબીસીએસ અંતર્ગત ઓકટોબર-નવેમ્બરમાં લેવાનાર બી. એ., બી. કોમ. અને એમ. એ., એમ. કોમ., ફસ્ર્ટ અને થર્ડ સેમેસ્ટર (એકસટર્નલ) પરીક્ષાના ફોર્મ વિતરણની તારીખ હવે પછી જાહેર કરાશે.