તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રેલવેમાં રઝિર્વેશન રદ કરાવવા માટેના નવા નિયમો અમલી

રેલવેમાં રઝિર્વેશન રદ કરાવવા માટેના નવા નિયમો અમલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે તંત્રએ રઝિર્વેશન ટિકિટ રદ કરવા માટેના નવા નિયમો અમલમાં મૂકી દીધા છે કોઇ પણ ટ્રેનના પ્રસ્થાન સમયના ત્રણ કલાક પૂર્વે ટિકિટ કેન્સલ કરાવવામાં આવશે તો સામાન્ય ચાર્જ કાપી બાકીની રકમ પરત અપાશે પણ ટ્રેન ઉપડ્યાના ત્રણ કલાક બાદ કોઇ રફિંડ નહીં મળે યાત્રિકની ટિકિટ ફાટી જાય, ખોવાય જાય તેવી સ્થિતિમાં સ્લીપર કલાસમાં ડુપિ્લકેટ ટિકિટ કઢાવવા ૫૦ અને અન્ય શ્રેણીમાં ૧૦૦ વસૂલાશે.