• Gujarati News
  • પતિએ અબોલા કરતાં પરિણીતાએ જીવ દીધો

પતિએ અબોલા કરતાં પરિણીતાએ જીવ દીધો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખામંડળના આરંભડા ગામે રહેતી મેરૂનબેન સલીમભાઇ બેતારા નામની પરિણીતાએ પોતાના ઘરે રાત્રે એસીડ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.દરમિયાન પરિણીતાને સારવાર અર્થે ખંભાિળયા ખસેડાઇ હતી. દરમિયાન સારવાર હેઠળ તેમનું મૃત્યુ નપિજયુ હતું. પોતાનો પતિ ન બોલતા તેણીને માઠુ લાગી આવ્યું હતું. તેણીએ એસીડ ગટગટાવી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. જ્યારે શહેર નજીક આઇએનએસ વાલસુરામાં બિલ્ડીંગના સેન્ટિંગ કામ વખતે ચકકર આવતા કનુ ગોવિંદભાઇ ધારેચા નીચે પટકાયો હતો. દરમિયાન હોસ્પિટલ ખસેડાયેલા મજૂરને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.