• Gujarati News
  • લેકાવાડામાં દારૂ સાથે બે શખ્સોની ધરપકડગાંધીનગર ગાંધીનગર પાસે સાબરમતીને પેલી પાર આવેલા લેકાવા

લેકાવાડામાં દારૂ સાથે બે શખ્સોની ધરપકડગાંધીનગર ગાંધીનગર પાસે સાબરમતીને પેલી પાર આવેલા લેકાવાડા ગામમાં બે શખ્સો દ્રારા મકાનમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમીનાં આધારે ચિલોડા પોલીસે રૂ. ૨૬,૯૦૦ની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડયા હતો. આ ઘટનામાં પોલીસે દ્વારા બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લેકાવાડામાં દારૂ સાથે બે શખ્સોની ધરપકડ
ગાંધીનગર ગાંધીનગર પાસે સાબરમતીને પેલી પાર આવેલા લેકાવાડા ગામમાં બે શખ્સો દ્રારા મકાનમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમીનાં આધારે ચિલોડા પોલીસે રૂ. ૨૬,૯૦૦ની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડયા હતો. આ ઘટનામાં પોલીસે દ્વારા બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર બનાવની પ્રા વિગતોનુંસાર ગાંધીનગર તાલુકાનાં લેકાવાડા ગામે રહેતા મનોજ ઉર્ફે રાજેન્દ્રસિંહ વાઘેલા તથા ગોપીચંદ ગાયકવાડા દ્રારા ગામનાં જ એક મકાનમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમી ચિલોડા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ ટીમે ગુરૂવારની સાંજે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડીને ૯૬ ટીન બિયર તથા ૧૦૭ નંગ વિદેશી દારૂની બોટલ મળી કુલ રૂ. ૨૬,૯૦૦ની કિંમતનો દારૂ પકડી પાડયો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા દારૂ છુપાવનાર બંને શખ્સો રાજેન્દ્રસિંહ વાઘેલા તથા ગોપીચંદ ગાયકવાડની પણ ધરપકડ કરી હતી. પોલીસે મુદામાલ જ કરીને બંને શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.