તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • દહેગામ ખાતે વિવિધ વો‌ર્ડ‌માં ખાતમૂહૂર્‍ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેગામ ખાતે વિવિધ વો‌ર્ડ‌માં ખાતમૂહૂર્‍ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ ખાતે વિવિધ વો‌ર્ડ‌માં ખાતમૂહૂર્‍ત
ભાસ્કર ન્યુઝ દહેગામ
દહેગામ નગરમાં સી.સી.રોડ પથ્થર, રિફીટીંગ અને સ્ટ્રોમ વોટર પાઇપ લાઇનના એક કરોડ પંદર લાખના કામોનું ખાતમૂર્હૂત જુદા જુદા વો‌ર્ડ‌માં યોજાયો હતો. દહેગામ નગરના વો‌ર્ડ‌ નં.ત્રણ, ચાર, સાત, આઠ અને એકમાં સ્ટ્રોમ વોટર પાઇપ લાઇન,સી.સી.રોડ તેમજ પથ્થર રિફીટીંગના કામોના ખાત મૂહૂર્‍તનો કાર્યક્રમ યોજાતા નગર પાલિકમાના પ્રમુખ ભરતભાઇ રબારી,ઉપપ્રમુખ હિ‌તેન્દ્રભાઇ મકવાણા,કારોબારી સમિતિના ચેરમેન ચેતનભાઇ બારોટ, ઓફિસ સુપ્રિટેન્ડેટ અશોકભાઇ રાઠોડ સહિ‌ત પાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં બારોટવાડા વિસ્તાર તથા જુદા જુદા સ્થળોએ ખાત મૂહૂર્‍તના કાર્યક્રમો યોજાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો