• Gujarati News
  • કોંગ્રેસે કૌભાંડો સિવાય કશું આપ્યું નથી: સુષમા

કોંગ્રેસે કૌભાંડો સિવાય કશું આપ્યું નથી: સુષમા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર/ધોળકા : રવિવારે ભાવનગરના ગુલિસ્તા મેદાનમાં અને ધોળકામાં ચૂંટણીસભાને સંબોધતાં લોકસભામાં ભાજપનાં નેતા સુષમા સ્વરાજે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું તો માનું છે કે રાજ્યની ૨૬ બેઠક પર કમળ ખીલશે. તેમણે કોંગ્રેસના શાસનની ૧૦ સિદ્ધિ તરીકે ભ્રષ્ટાચાર, બેરોજગારી, કૌભાંડો, મહિ‌લાઓની અસલામતી, ભય જેવા મુદ્દા ગણાવ્યા હતાઅને સરકારને તેને દેશમાંથી જડમુળથી ઉખાડી મુકવા આહૃવાન કર્યુ હતુ.