• Gujarati News
  • માળિયાના ૮૦૦ લોકો મતદાન નહીં કરેૃચ્ ’

માળિયાના ૮૦૦ લોકો મતદાન નહીં કરેૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી: મોરબી નજીકના માળિયામિયાણાના નવલખી બંદર પર આવેલી ખાનગી કંપનીઓ અને ગુજરાત મેરિટાઇમ બો‌ર્ડ‌ દ્વારા કામદારોને રોજીરોટી, મકાન સહિ‌તના પ્રશ્નો અંગેનો છેલ્લા ૧૬ વર્ષથી કોઇ ઉકેલ લાવવામાં ન આવતાં રોષે ભરાયેલા કામદારો અને તેમના પરિવારોએ ચૂંટણીમાં મતદાનનો બહિ‌ષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આ કામદારો છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા તેમ છતાં તંત્ર જાગ્યું ન હતું આથી ચૂંટણી બાદ ઉગ્ર આંદોલન કરવાના નિર્દેશો આપ્યા છે. રોજીરોટી, મકાન સહિ‌તના પ્રશ્નોનો છેલ્લા ૧૬ વર્ષથી ઉકેલ ન આવતાં કામદારોએ ઉઠાવ્યું હોવાનું જાણવા મળે છે.