• Gujarati News
  • હોસ્પિટલમાં ઇન્જેક્શન નહીં મળતાં દર્દી‍નું મોત

હોસ્પિટલમાં ઇન્જેક્શન નહીં મળતાં દર્દી‍નું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલમાં ઇન્જેક્શન નહીં મળતાં દર્દી‍નું મોત
ઇન્દોર : ઇન્દોરમાં એમ.વાય. હોસ્પિટલમાં ઇન્જેક્શન નહીં મળવાથી એક દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. સંજય શ્રીવાસ ગુલિયન બેરી સિન્ડ્રોમ ((જેબીએસ)) નામની બીમારીથી પીડિત હતો. હોસ્પિટલના ડોક્ટરોએ સંજયને અન્ય દવા આપવાનો ઇનકાર કર્યો હતો. ડોક્ટરોનો એવો તર્ક હતો કે સંજયને ૩૦ હજાર રૂપિયા સુધીની દવા આપી દેવામાં આવી છે. સરદાર વલ્લભભાઇ પટેલ યોજનામાં એટલો જ લાભ અપાય છે.