• Gujarati News
  • નિકોન કૂલ પિક્સ પી ૭૮૦૦

નિકોન કૂલ પિક્સ પી ૭૮૦૦

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિઝાઇન : કેમેરામાં મિની ડીએસએલઆર સ્ટાઇલિંગ આપવામાં આવી છે. તેના કારણે તેનું કદ કેનન કરતાં વધારે લાગે છે. તેની ત્રણ ઇંચ એલઈડી, ઇલેક્ટ્રોનિક વ્યૂફાઇન્ડર બે ફંક્શનલ બટન છે. તેને કસ્ટમાઇઝ કરી શકાય છે. તેમાં ૭.૧ એક્સ ઓપ્ટિકલ ઝૂમ છે. વીડિયો રેકોડિગ કરવા માટે માઇક ઇનપુટની સુવિધા પણ આપેલી છે.