• Gujarati News
  • મતદાન જાગૃતિ અંગે ગોરવા અને ૃચ્ ’નંદેસરીમાં શેરી નાટક ભવાઇ યોજાશે

મતદાન જાગૃતિ અંગે ગોરવા અને ૃચ્/’નંદેસરીમાં શેરી નાટક-ભવાઇ યોજાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા : શહેરમાં ૩૦મી એપ્રિલના રોજ યોજાનાર ચુંટણીમાં વધુ મતદાન થાય તે હેતુથી વડોદરા શહેર વધુ મતદાન ઝુંબેશ’ અંતર્ગત બરોડા સિટિઝન્સ કાઉન્સિલ દ્વારા તા.૨પમી એપ્રિલના રોજ ગોરવા મધુનગર અને નંદેસર ગામમાં શેરી નાટક/ભવાઇ દ્વારા લોકોમાં જાગૃતિ પહોંચાડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તા.૨પમીએ સાંજે પ.૩૦ કલાકે સંઘલીપાર્ક, મધુનગર પાસે, કરોળીયા રોડ, ગોરવા મંદિરની સામે અને સાંજે ૭.૦૦ કલાકે હરસિદ્ધિમાતા ગ્રામ પંચાયત ઓફિસ ચાર રસ્તા પાસે, નંદેસરી ગામ ખાતે શેરી નાટક અને ભવાઇનો કાર્યક્રમ યોજાશે.