એર ફ્રાન્સ ૪૪૭

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એર ફ્રાન્સ ૪૪૭
૨૦૦૯માં રિયો’ડી જાનેરોથી પેરિસ જવા નીકળેલી એર ફ્રાન્સની ફ્લાઇટ ૪૪૭ તૂટી પડવાના પાંચ દિવસ બાદ તેનો કાટમાળ મળ્યો હતો. બે વર્ષ બાદ લગભગ ૧૩ હજાર ફૂટની ઊંડાઈએથી તેનું બ્લેક બોક્સ મળ્યું હતું. તેમાં બેઠેલા તમામ ૨૨૮ મુસાફરોનાં મોત નીપજ્યાં હતાં.