• Gujarati News
  • બર્મુડા ટ્રાયેન્ગલ

બર્મુડા ટ્રાયેન્ગલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બર્મુડા ટ્રાયેન્ગલ
બર્મડા, ફ્લોરિડા અને પ્યુત્રો રિકો સમુદ્ર વિસ્તારમાં એક કાલ્પનિક ત્રિકોણ બિંદુ છે તેને ઘણા વહાણો અને વિમાનોની દુઘ્ર્‍ાટના માટે જવાબદાર ગણવામાં આવે છે. બે બ્રિટિશ સાઉથ અમેરિકન વિમાન ૧૯૪૦માં અહીં ગુમ થઈ ગયા હતા.