એરવેઝ સ્ટારડસ્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એરવેઝ સ્ટારડસ્ટ
ઓગસ્ટ ૧૯૪૭માં સ્ટારડસ્ટ નામનું બ્રિટિશ એવરો લેન્કાસટરિયન એરલાઇનર બ્યુનસ એ‌ર્સથી સેન્ટિગાઓ, ચિલીના ઉડ્ડયન દરમિયાન આર્જેન્ટિનાના એન્ડિઝ પર્વતોમાં દુઘ્ર્‍ાટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન નો કાટમાળ પ૦ વર્ષના લાંબાગાળા બાદ મળ્યો હતો.