• Gujarati News
  • નથી ચાલી રહી નરેન્દ્ર મોદીની લહેર

નથી ચાલી રહી નરેન્દ્ર મોદીની લહેર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નથી ચાલી રહી નરેન્દ્ર મોદીની લહેર
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે છેલ્લા દોઢેક વર્ષથી મિડિયાવાળા કહે છે કે દેશભરમાં મોદીની લહેર ચાલી રહી છે. દિલ્હીમાં અમે જીતી ગયા. હું હરિયાણા ગયો છું, યુપી ગયો છું અને હવે મુંબઈ આવ્યો છું. મને ક્યાંય મોદીની લહેર દેખાતી નથી.