• Gujarati News
  • કોંગ્રેસમાંથી આવેલા નેતા હવે ભાજપનો જ હિ‌સ્સો

કોંગ્રેસમાંથી આવેલા નેતા હવે ભાજપનો જ હિ‌સ્સો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ હવે ભાજપનો જ હિ‌સ્સો છે અમે તેમને અલગ ગણતા નથી. કે આ બાબતે પાર્ટીમાં કોઇ અસંતોષ પણ નથી. ટિકિટ ફાળવણીમાં અમે કાર્યકરોનો સૂર સાંભળીને જ નિર્ણય લેવાના છીએ. અમારા કાર્યકરોએ સૂચન કર્યુ હશે તેને ટિકિટ મળશે. -વિજય રૂપાણી, પ્રવક્તા, ભાજપ