• Gujarati News
  • શિક્ષણ અને કારકિર્દી વિવાદીત

શિક્ષણ અને કારકિર્દી વિવાદીત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧. સેન્ટ સ્ટિફન્સ કોલેજ ,દિલ્હીમાં રાઈફલ શૂટિંગ હેઠળ સ્પોટ્‌ર્સ ક્વોટાથી પ્રવેશ મળ્યો. ભાજપનો દાવો છે કે ખોટા પ્રમાણપત્ર રજૂ થયાં. કોંગ્રેસનો દાવો છે કે રાહુલે રાજ્યસ્તરે બે સુવર્ણપદક જીતેલા છે.
૨. ટ્રિનિટી કોલેજ ઓફ કેમ્બ્રિજથી એમ.ફિલ. એક અંગ્રેજી અખબાર દ્વારા દાવા થયો છે કે રાહુલે આ અભ્યાસક્રમ ૨૦૦૪ -૦પમાં કર્યો.રાહુલે સ્પષ્ટતા કરતાં કેમ્બ્રિજ ચાન્સેલરનો પત્ર બતાવ્યો.
૩. ટેકનોલોજી આઉટર્સોસિંગ કંપની બૈકઓપ્સ સર્વિ‌સીઝ લિમિટેડ શરૂ કરી. ડો. સુબ્રમણ્યમ સ્વામી દાવો કરે છે કે કંપની બનાવટી હતી. સરકારનો દુરુપયોગ કરીને વિદેશોમાંથી ભંડોળ મેળવી રહી હતી.