• Gujarati News
  • ૨૦ હજારથી વધુ જ શા માટે

૨૦ હજારથી વધુ જ શા માટે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૦ હજારથી વધુ જ શા માટે
વાસ્તવમાં સુપ્રીમ કો‌ર્ટે ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ આ ચુકાદો આપ્યો હતો કે કોઇપણ ઉમેદવાર પોતાના સોગંદનામામાં કોઇ વિભાગ ખાલી નહીં રાખે. એ રીતે જ ફોર્મ ૨૪એમાં પક્ષોના ચૂંટણી ફાળાની વિગત હોય છે. તેમાં રૂપિયા ૨૦ હજારથી વધુ રકમના ફાળાની વિગત આપવાની રહે છે. ફાળો આપનારા રૂપિયા ૨૦ હજારથી વધુ રકમનો ફાળો આપે તો પણ તેમને પેન નંબરની જાણકારી આપવી પડે. તેથી દરેક પક્ષે ૩૧ માર્ચથી એક એક એપ્રિલ વચ્ચે દરેક વર્ષે ચૂંટણી પંચને ૨૦ હજારથી વધુ રકમમાં મળેલા ફાળાની વિગત આપવાની રહે છે. જોકે કોંગ્રેસ અને માક્‌ર્સવાદી પક્ષને બાદ કરતાં અત્યારસુધી કોઇ રાજકીય પક્ષે વર્ષ ૨૦૧૨ -૧૩ના
ફાળાની વિગતો ચૂંટણી પંચને પૂરી પાડી નથી.