• Gujarati News
  • રેલીમાં લોકો ભલે નહોતા પરંતુ મમતાએ કોંગ્રેસ અને ભાજપ પર જોરદાર હુમલો કર્યો.

રેલીમાં લોકો ભલે નહોતા પરંતુ મમતાએ કોંગ્રેસ અને ભાજપ પર જોરદાર હુમલો કર્યો.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧. મોદીનું નામ લીધા વગર કહ્યું,ગુજરાતના નેતા સાંપ્રદાયિક છે અને તેમનું વિકાસ મોડલ પણ બકવાસ છે.
૨. ચૂંટણી પહેલા અથવા પછી તૃણમૂલ ન તો કોંગ્રેસની સાથે અને ન તો ભાજપનું સમર્થન કરશે. અમે એકલા જ રહીશું.
૩. અમે ધાર્યુ હોત તો અમે પણ ભીડ એકત્ર કરી શકતા. ટ્રેન ભરીને લઇ આવતા. જોકે અત્યારે ચૂંટણીનો સમય છે. આથી આમ કર્યુ નથી.
૪. આજે જે આ ૧૦ લોકો મેદાનમાં જમા થયા છે તે જ કાલે ૧૦ લાખ લોકોમાં બદલાઇ જશે.
પ. તૃણમૂલને કોઇની જરૂર નથી. અમે શરૂથી જ એકલા ચાલ્યાં છે. આગળ પણ એકલા જ રહીશું.
૬. મારી ભાજપ, કોંગ્રેસ અને માકપા જેવા વિરોધી પક્ષો હત્યા પણ કરાવી શકે છે. જોકે કોઇ મને દબાવી શકશે નહિ‌.