• Gujarati News
  • ગીતો ચાલુ કરી કપડાં વગર ડાન્સ કરાવ્યા ૃચ્ ’

ગીતો ચાલુ કરી કપડાં વગર ડાન્સ કરાવ્યા ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂમ નં.૨૦૮માં સાત જેટલા સિનિયરોએ બધા જુનિયર વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને તેમના મોબાઇલ સ્વીચ ઓફ કરાવી દીધા હતા. ત્યારબાદ જુનિયર જુનિયરનો પક્ષ કેમ લે છે તેવું બહાનુ કરી દુવ્યવહાર કરાયો હતો. સિનિયરોએ કપડાં ઉતરાવી મોબાઇલમાં ગીતો ચાલુ કરી ડાન્સ કરવા જણાવ્યું હતું. કેટલાકને કપડાં વગર અંગૂઠા પકડાવ્યા હતા. પ્લેઇંગ કા‌ર્ડ‌ મૂકી પંખો ચાલુ કર્યો હતો અને કા‌ર્ડ‌ નીચે પડી જશે તો વધુ સજા થશે તેવી ધમકી આપી હતી. કેટલાકને ઉઘાડા શરીરે બાલ્કનીમાં ઉભા રાખ્યા હતા અને કેટલાકને દોડાવ્યા હતા. રેગિંગનું હર્ષ પટેલે તેના મોબાઇલમાં ક્લિપિંગ લીધું હતું.