• Gujarati News
  • દનાદરાની ઓફિસમાંથી મોનિટરની ચોરી

દનાદરાની ઓફિસમાંથી મોનિટરની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ . કપડવંજ તાલુકાના દનાદરા ગામની સીમમાં આઈ.આર.બીની ક્વોરી આવેલી છે. આ ક્વોરીના વે-બ્રીજ નં.૪૦ની ઓફીસનું બારણું ખોલી કોઈ અજાણ્યા ઈસમો મોનીટર સાથે બે કોમ્પ્યુટર કિંમત ~૬૩ હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.