• Gujarati News
  • લુણાવાડા વિશ્વ મહિ‌લા દિનની ઉજવણી કરાઇ

લુણાવાડા વિશ્વ મહિ‌લા દિનની ઉજવણી કરાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા . લુણાવાડામાં ૮મી માર્ચના દિવસે વિશ્વ મહિ‌લા દિનની ઉજવણીના ભાગરુપે રાજપુત
મહિ‌લા સંગઠન લુણાવાડાએ કોટેજ હોસ્પિટલ સામે આવેલ રાજપુત બોડીંગ ભવનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સંસ્કૃતિ, શિક્ષણ, પરિશ્રમ, સેવા તથા
સંગઠનને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લુણાવાડા, ખાનપુર તાલુકામાંથી રાજપુત સમાજની મોટીસંખ્યામાં મહિ‌લાઓ જોડાઇ હતી.