• Gujarati News
  • એક કરતા વધુ ઉમેદવારો ખર્ચ ઉપાડશે

એક કરતા વધુ ઉમેદવારો ખર્ચ ઉપાડશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક કરતા વધુ ઉમેદવારો ખર્ચ ઉપાડશે
સ્ટાર પ્રચારક મંચ ઉપર હાજર હોય ત્યારે પક્ષના એક કરતાં વધારે ઉમેદવારો તે મંચ ઉપર હાજર હશે તો તે તમામે સરખા ભાગે સ્ટાર પ્રચારકની હવાઈ મુસાફરીની પ૦ ટકા રકમ ભોવવી પડશે. અત્યાર સુધી સ્ટાર પ્રચારકની હવાઈ મુસાફરી સ્પષ્ટતા કરાઈનો હોતી.