તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અમને પ્રૂફ આપો, તપાસ કરાવી શું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમને પ્રૂફ આપો, તપાસ કરાવી શું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂરજબારી-માણાબા રણમાં તમારા ખાતા દ્વારા કોઇને મીઠાના અગરો માટે એનઓસી આપવામાં આવી છે ?
ના, કોઇ પણ અગરો માટે એનઓસી અપાઈ નથી.
રણના અભયારણ્ય વિસ્તારમાં જૂના મીઠાના અગરોની લીઝ પૂરી થઇ ગઇ છે છતાં એ સીલ કેમ નથી કરાતા ?
લીઝ રિન્યૂ કરવી કે ન કરવી તે એ કલેક્ટરની સત્તામાં આવે છે. અમે એનઓસી આપતા નથી અને કલેકટર સાથે સેટલમેન્ટ થાય એટલે સીલ કરી દેવામાં આવશે.
નાનું રણ ૧૦૦ કરોડમાં વેચાઇ ગયું છે ?
અમને પ્રૂફ આપો, અમે તપાસ કરાવીશું.
તે સોદામાં અધિકારીઓ પણ સામેલ છે એવું લાગી રહ્યું છે ?
અભયારણ્ય વિસ્તારમાં અમારા ખાતાનો એક પણ અધિકારી સામેલ હશે તો તેને છોડવામાં નહીં આવે અને કોઇપણ માણસે રણનું વેચાણ કર્યું હશે તો તેને પણ બક્ષવામાં નહીં આવે.
અગરોમાં મીઠા પકવવાનું કામ શરૂ થઇ ગયું છે ?
જવાબ: આ મામલે તપાસ કરવા હું સ્ટાફને મોકલાવીશ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો