તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મુંબઈમાં બનાવટી નોટો સાથે ૩ની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈમાં બનાવટી નોટો સાથે ૩ની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
બંગલાદેશ માર્ગે લવાયેલી બોગસ નોટ મુંબઈની બજારમાં વિતરીત કરવા આવેલા ત્રણ શખસને પોલીસે ઝડપી લીધા છે. પ‌શ્ચિ‌મ બંગાળના વતની એવા ત્રણેય આરોપી પાસેથી પોલીસે રૂ. ૧૧ લાખની બોગસ નોટો, રિવોલ્વર, કારતૂસ તથા અન્ય મતા જપ્ત કરી હતી.
અંધેરી પૂર્વ સ્થિત કો‌ર્ટ નજીક છટકું ગોઠવીને પોલીસે જસપાલ હરભજન સિંહ અને મૂકેશ બ્રપાલ સિંહને તાબામાં લીધા હતા. બંનેની ઝડતી લેવાતાં રૂ. ૮ લાખની બનાવટી નોટો મળી આવી હતી. પૂછપરછમાં કેટલીક નોટ અંધેરી પૂર્વની હોટેલમાં છુપાવાઈ હોવાનું બહાર આવતાં પોલીસે હોટેલમાંથી ફોટોફ્રેમ સહ અમુક બનાવટી નોટ હસ્તગત
કરી હતી. ત્યાર બાદ બંનેના સાથી દયાલ મંડલને પણ દાદર સ્ટેશનથી પકડી પાડવામાં આવ્યો હતો.

પોલીસે ત્રણેય પાસેથી કુલ રૂ. ૧૦.૮પ લાખની બનાવટી નોટ જપ્ત કરી હતી. પોલીસે હવે ફરાર આરોપી હબીબ ખાનને શોધી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો