તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઉત્તર કોરિયાએ ચાર ૃચ્ ’મિસાઇલોનું પરીક્ષણ કર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર કોરિયાએ ચાર ૃચ્/’મિસાઇલોનું પરીક્ષણ કર્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. સોલ
ઉત્તર કોરિયાએ ગુરુવારે ૨૦૦ કિલોમીટર સુધી માર કરનારી ચાર મિસાઇલોનું સમુદ્રમાં સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ પરીક્ષણ દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસનો જવાબ હોવાનું માનવામાં આવે છે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ઉત્તર કોરિયાના પૂર્વકાંઠે મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અમારું સૈન્ય ઉત્તર કોરિયાની સૈન્ય તૈયારીઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.’ ઉત્તર કોરિયાએ યોગ્ય નિયમિત આધારે મિસાઇલ પરીક્ષણ કર્યું છે. મિસાઇલ પરીક્ષણ સોમવારથી શરૂ થઇ રહેલા અમેરિકા-દક્ષિણ કોરિયાના વાર્ષિ‌ક સૈન્ય અભ્યાસ અંગે નારાજગી વ્યક્ત કરવાની રીત છે. નિરીક્ષકો એવું માની રહ્યા છે કે આ પરીક્ષણોથી ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે કોઇ પણ પ્રકારના તનાવની કોઇ આશંકા નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો