તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નડિયાદની સોસાયટીમાંથી ૃચ્ ’મોટર સાઇકલની ઉઠાંતરી ૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદની સોસાયટીમાંથી ૃચ્/’મોટર સાઇકલની ઉઠાંતરી ૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નડિયાદ
નડિયાદ શહેરના ન્યુ શોરોક નગર પાસે આવેલ વિજયલક્ષ્મી સોસાયટીમાં રહેતા રૂપાભાઈ કાળાભાઈ ભરવાડ તારીખ ૩ જી ફેબ્રુઆરીના રોજ સવારે પોતાનું બાઈક કિંમત ~૧૧ હજારનું લઈને સંતરામ રોડ ઉપર આવેલ એક શો-રૂમ પાસે કામ અર્થે આવ્યા હતા. તેઓએ સવારના ૧૦.૩૦ કલાકે પોતાનું બાઈક શો-રૂમની
બાજુમાં પાર્ક કરીને મુક્યુ હતું. ત્યારે કોઈ વાહનચોર બાઈકનું લોક તોડીને બાઈકની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. આસંદર્ભે નડિયાદ શહેર પોલીસે અજાણ્યા વાહન ઉઠાવગીર વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો