તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નો પાકિગમાં વાહન મુકવા બાબતે પોલીસ સાથે તકરારૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નો પાકિગમાં વાહન મુકવા બાબતે પોલીસ સાથે તકરારૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નડિયાદ
નડિયાદ રેલવે પોલીસે રેલવે સ્ટેશનની હદમાં નો પાકિગ ઝોનમાં ગેરકાયદે પ્રવેશ કરતાં વાહનોને રોકીને તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રિનો એક વાહન પર બે ઈસમો આવતાં અને નો પાકિગ ઝોનમાં ઘુસતાની સાથે તેઓને પોલીસે રોક્યા હતા. વાહનચાલક પરાગભાઈ ચૌધરી અને પાછળ બેઠેલ તેનો ભાઈ કશ્યપ ભેગા મળીને પોલીસ સાથે અસભ્ય વર્તન કરીને બંન્ને ભાઈઓએ પોલીસ રાકેશભાઈ ભીમરાજને અપશબ્દો બોલીને મારમાર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ ભીમરાજની ફરિયાદના આધારે નડિયાદ રેલવે પોલીસે પરાગ વિનોદ ચૌધરી અને કશ્યપ વિનોદ ચૌધરી વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો