તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હાલોલ બસ સ્ટેન્ડ નજીકથી ૃચ્ ’બિનવારસી રિકશા મળી આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ બસ સ્ટેન્ડ નજીકથી ૃચ્/’બિનવારસી રિકશા મળી આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. હાલોલ
હાલોલ બસ સ્ટેન્ડમાંથી ગુરુવારની સવારે બિનવારસી હાલતમાં રિકશા મળી આવતાં પોલીસ દ્વારા રિક્શાનો કબજો મેળવી નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ પાસેથી મળતી માહિ‌તી મુજબ હાલોલના બસ સ્ટેન્ડમાં સામેના ભાગે રિકશા પડી હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તેનો કબજો મેળવી તેની રજિસ્ટ્રેશનના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તેમાં લખેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં સામે મોબાઈલના કોલ રિસીવ કરી કોઈપણ વાત ન કરતાં ચાલક બાબતે અનેક તર્કવર્તિ‌ક સર્જાયા છે. રિક્શા કોઈ ગુનામાં વપરાઇ છે, ચોરીની છે કે પછી ચાલક સાથે કોઈ ઘટના બની છે કે કેમ તે તરફ તપાસનો દોર લંબાવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો