તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ૧૩ વર્ષની ડેનિયલ સૌથી સ્મા‌ર્ટ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૧૩ વર્ષની ડેનિયલ સૌથી સ્મા‌ર્ટ’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલિફોર્નિ‌યાના સન ફ્રાન્સિસ્કોમાં હાલ કોલોરાડોની ૧૩ વર્ષીય સ્કાઉટ ગર્લ ડેનિયલ લેઈ ચર્ચામાં છવાયેલી છે. આ નાની છોકરીએ તાજેતરમાં જ એ કરી બતાવ્યું જે પહેલાં કોઈ કરી શક્યું નથી. ડેનિયરે નશો છોડાવનાર ડિસ્પેંસરી ધ ગ્રીન ક્રોસ’ સામે મીઠા બિસ્કિટની દુકાન લગાવી. તેણે બે ક્લાકમાં જ બિસ્કિટના ૧૧૭ પેકેટ વેચી દીધા. આ સમયે ડેનિયલની માતા કેરોલ પણ તેની સાથે હતી. ઇઘ્ોૌ્ર્રન્.ેગ્ક્

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો