તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ટ્રેનકાંડની ૧૨મી ૃચ્ ’વરસી ગોધરામાં ૃચ્ ’શહીદોને શ્રદ્ધાંજલિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનકાંડની ૧૨મી ૃચ્/’વરસી ગોધરામાં ૃચ્/’શહીદોને શ્રદ્ધાંજલિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા. આજે ટ્રેનકાંડની ઘટનાની બારમી વરસી નિમિત્તે ગોધરામાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શહિ‌દોને શ્રદ્ધાંજલી અર્પણ ઉપરાંત સ્કુટર રેલીનું આયોજન કરાયુ છે. ગોધરાકાંડના શહીદ કારસેવકોને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દર વર્ષે ભાવભિનિ શ્રદ્ધાંજલી અર્પણનો કાર્યક્રમ યોજાયો છે. તા. ૨૭ ફેબ્રુ.ની સવારે પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને શહિ‌દોને શ્રદ્ધાંજલી અર્પણ કરનાર છે. કાર્યકમને અનુલક્ષીને ચાંચર ચોક ઉપરથી સ્કૂટર રેલી યોજાનાર છે. જે શહેરના વિવિધ માર્ગો ઉપર રેલવે યા‌ર્ડ‌માં રખાયેલ સાબરમતી એકસપ્રેસના એસ-૬ કોચ નજીક પહોંચી મૃતક કારસેવકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો