તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • છોટાઉદેપુર જિલ્લા ભાજપ ૃચ્ ’આદિવાસી મોરચાની રચના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર જિલ્લા ભાજપ ૃચ્/’આદિવાસી મોરચાની રચના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સંખેડા
છોટાઉદેપુર જિલ્લાના ભાજપ આદિવાસી મોરચાની તેમજ તાલુકાના પ્રમુખ અને મહામંત્રીના માળખાની જાહેરાત જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ ભીલના માર્ગદર્શન મુજબ જિલ્લાના આદિવાસી મોરચાના પ્રમુખ ભૂપતભાઇ તડવીએ કરી હતી.
જેમાં ઉપપ્રમુખ તરીકે બચુભાઇ રાઠવા દહેવાંટ શંકરભાઇ રાઠવા મોટીબેઝ વિજયભાઇ તડવી સોનગીર સંખેડા વેચાતભાઇ રાઠવા પાદરા મહામંત્રી તરીકે કિશનભાઇ રાઠવા માના વાંટ વાસુદેવભાઇ ભીલ બરોલી મંત્રી તરીકે વિરસીંગભાઇ રાઠવા લગામી ખોપરભાઇ રાઠવા પાણીખાર કમલેશભાઇ તડવી વડદલી શૈલેષભાઇ ભીલ ધામસિયા નટુભાઇ તડવી ચામેઠા કોષધ્યક્ષ તરીકે સંજયભાઇ રાઠવા નિમાયા હતા. આદિવાસી મોરચાના તાલુકા તથા શહેર નગરના પ્રમુખ મહામંત્રીની નિમણૂક થઇ હતી. જેમાં નસવાડી તાલુકાના પ્રમુખ તરીકે ભીલ મણીલાલ રાજપુરા મહામંત્રી તરીકે દિલીપભાઇ ડું.ભીલ રતનપુર સંખેડા તાલુકાના પ્રમુખ અર્જુનભાઇ વસાવા ગોવિંદપુરા મહામંત્રી તરીકે તડવી ભરતભાઇ ઝાંપા છોટાઉદેપુર તાલુકાના પ્રમુખ તરીકે રાઠવા શંકરભાઇ મોટી દુમાલી મહામંત્રી તરીકે તેરસીંગભાઇ રાઠવા ધોરીસીમળ બોડેલી તાલુકાના પ્રમુખ તરીકે સંજયભાઇ રાઠવા મહામંત્રી તરીકે સુરેશભાઇ તડવી જેતપુરપાવી તાલુકાના પ્રમુખ તરીકે અર્જુનભાઇ રાઠવા ઠલકી મહામંત્રી તરીકે જમસિંગભાઇ રાઠવા કદવાલ કવાંટ તાલુકાના પ્રમુખ તરીકે રાઠવા જેન્તીભાઇ રાજાવાટ મહામંત્રી તરીકે વનુભાઇ રાઠવા છોટાઉદેપુર શહેરના પ્રમુખ તરીકે રમેશભાઇ તડવી અને મહામંત્રી તરીકે જગદીશભાઇ રાઠવાની નિમણૂક થઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો