તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • લીમખેડામાં લોકસભાની ચૂંટણી કવાયતનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડામાં લોકસભાની ચૂંટણી કવાયતનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. લીમખેડા
લીમખેડામાં લોકસભાની યોજાનાર ચૂંટણી અંતર્ગત ૧૩૧ વિધાનસભા બેઠકમાં સમાવષ્ટિ ૨૧૦ બૂથો માટે પ૮૮ જેટલાં પ્રિસાઇડીંગ ઓફિસરો, આસિ. પ્રિસાઇડીંગ તથા સેકટર ઓફિસરોને તટસ્થ અને ન્યાયી ચૂંટણી અંગેની વિવિધ તાલીમ લીમખેડાના ચૂંટણી અધિકારી કેતન નાયકનાં માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી.
આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત દાહોદ લોકસભા બેઠકમાં સમાવષ્ટિ લીમખેડા ૧૩૧ વિધાનસભાના ૨૧૦ બૂથોમાં ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય તે માટે લીમખેડા પ્રાંત અધિકારી અને આસિ. ચૂંટણી અધિકારી કેતના નાયકના માર્ગદર્શન હેઠળ પ્રિસાઇડીંગ ઓફિસર તથા આસિ. પ્રિસાઇડીંગ ઓફિસર તેમજ સેકટર અધિકારીઓની તાલીમ યોજાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો