તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આર્થિ‌ક ભીંસથી કંટાળી વેપારીએ વખ ઘોળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્થિ‌ક ભીંસથી કંટાળી વેપારીએ વખ ઘોળ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. સુલતાનપુરા પાસેના સર્વેશ્વર કોમ્પ્લેક્સ પાસે રહેતા ૪૩ વર્ષીય અલ્પેશભાઈ જિતેન્દ્રભાઈ સોની ઘડિયાળી પોળ પાસે ચોકલેટની એજન્સીની દુકાન ચલાવતા હતા. તેમને લગ્નજીવન દરમ્યાન બે બાળકો છે. તેઓ કેટલાક સમયથી આર્થિ‌ક ભીંસમાં આવી જતાં ૨૨મી ફેબ્રુઆરીએ તેમણે ઘરે બપોરના સમયે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેમની તબીયત લથડતાં તેમને તુરંત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન સોમવારે તેમનું મોત નિપજ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો