• Gujarati News
  • વ્યાજખોરીનું ચક્ર કેવી રીતે ફરે છે?

વ્યાજખોરીનું ચક્ર કેવી રીતે ફરે છે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. તરસાલી બાયપાસ રોડ પર ગત રાત્રે અજાણ્યા વાહને ટક્કર મારતાં આધેડ પુરુષ ગંભીર રીતે ઘવાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આધેડને તુરંત હોસ્પિટલમાં ખસેડયા હતા જોકે તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તરસાલી બાયપાસ પાસે શનિવારે ૪૦ વર્ષીય આધેડને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયા હતા. તેમને તુરંત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.