• Gujarati News
  • હેડિંગ : ૨૦ વર્ષના મનને તૈયાર કરી બરોડાની ફેસબુક’કેપ : ફેસબૂકનો ક્રેઝ જોઈને વડોદરાના યુવા એથિકલ હ

હેડિંગ : ૨૦ વર્ષના મનને તૈયાર કરી બરોડાની ફેસબુક’કેપ : ફેસબૂકનો ક્રેઝ જોઈને વડોદરાના યુવા એથિકલ હેકરે શહેરને આપવાના હેતુ સાથે એક વેબસાઈટ ડેવલપ કરી છે. જેમાં ફેસબૂકથી અલગ કરવા તેણે અનેક ઇન્ટરેસ્ટિંગ ચેન્જિસ કર્યા છે. તેને સંલગ્ન એપ એન્ડ્રોઇડ મોબાઇલ અને આઇફોન પર પણ યૂઝ કરી શકાશે.ફેસબૂકનો ક્રેઝ જોઈને વડોદરાના યુવા એથિકલ હેકરે શહેરને આપવાના હેતુ સાથે એક વેબસાઈટ ડેવલપ કરી છે. જેમાં ફેસબૂકથી અલગ કરવા તેણે અનેક ઇન્ટરેસ્ટિંગ ચેન્જિસ કર્યા છે. તેને સંલગ્ન એપ એન્ડ્રોઇડ મોબાઇલ અને આઇફોન પર પણ યૂઝ કરી શકાશે.ફેસબૂકનો ક્રેઝ જોઈને વડોદરાના યુવા એથિકલ હેકરે શહેરને આપવાના હેતુ સાથે એક વેબસાઈટ ડેવલપ કરી છે. જેમાં ફેસબૂકથી અલગ કરવા તેણે અનેક ઇન્ટરેસ્ટિંગ ચેન્જિસ કર્યા છે. તેને સંલગ્ન એપ એન્ડ્રોઇડ મોબાઇલ અને

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જય મિશ્રા : વડોદરા
ફેસબૂકની પોપ્યૂલારીટી બાદ વેબ એપ્લિકેશનમાં સોશિયલ મિડિયાની બોલબાલા વધી છે. શહેરના યંગ એથિકલ હેકર આંત્રપ્રિન્યોર મનન શાહે માત્ર બરોડા માટે જ ડેડિકેટેડ એવી એક વેબ એપ્લિકેશન અનેમોબાઇલ એપ્લિકેશન બરોડાબુક તૈયાર કરી છે. ફેસબૂક જેવી જ આ એપ્લિકેશન ટૂંક સમયમાં લોન્ચ થશે અને શહેરના લોકો ફેસબૂકની જેમ બરોડાબુકમાં એક બીજાથી સોશિયલી કનેક્ટ થઈ શકશે. બરોડાબુક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને આઈફોન પર પણ યુઝ કરી શકાશે. સિક્યોરિટી અને થોડા હટકે ફિચ‌ર્સ આ વેબએપ્લિકેશન અને મોબાઈલ એપ્લિકેશનની યુએસપી હશે.
બરોડાબુકની વિશેષતા એ છે કે તેમાં માત્ર વડોદરા અને આસપાસના ૬૦ કિલોમીટરના લોકો જોડાઈ શકશે. જો કે ગ્લોબલી કનેકટ્ેડ વલ્‌ર્ડ‌માં આ એક સેટબેકસ પણ છે પરંતુ સિટી સ્પેસિફિક સોશિયલ મિડિયાના કારણે સિટીના જ લોકોની માહિ‌તી આસાનીથી મળી શકશે. એથિકલ હેકિંગમાં મનને ચાર બુક્સ પણ લખી છે. જાણીને નવાઈ લાગે તેવી બાબત એ છે કે, મનન શાહે માત્ર દસમા ધોરણ સુધી જ ઔપચારિક શિક્ષણ લીધું છે. ત્રણ વર્ષ જેટલા સમય સુધી બરોડા બુક તૈયાર કરવા માટે રિસર્ચ કર્યુ છે. જયારે ડિઝાઈનિંગ માટે તેના ફ્રેન્ડ જય પંચાલે મદદ કરી છે. બરોડાબુક’ તૈયાર કરવા માટે સિક્યોરીટી વગેરે હાઈ લેવલની લેટેસ્ટ અપડેટેડ ટેકનોલોજીનો ઉપયોગ કરી ડેવલપ કરાઈ છે.